ભારતમાં સોનાની આયાત પર નિયંત્રણો લદાયા

અમદાવાદ, 13 જુલાઇઃ વિદેશી હુંડિયામણ ખર્ચ આડકતરી રીતે નિયંત્રણ લાદવાના પ્રયાસના ભાગરૂપે કેન્દ્ર સરકારે સોનાની આયાત નીતિમાં સુધારો કર્યો છે અને અમુક જ્વેલરી અને વસ્તુઓ પર નિયંત્રણો લાદ્યા છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વે મોનેટરી પોલિસીનુ આકરૂ વલણ દૂર કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધ્યા છે. બુધવારે એક નોટિફિકેશન દ્વારા, ડાયરેક્ટોરેટ જનરલ ઑફ…

Read More