રુંગટા ગ્રીનટેકે NSE ઇમર્જ સાથે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ,15 માર્ચ: રિસાઇકલ્ડ અને વર્જિંન પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ઉત્પાદક રુંગટા ગ્રીનટેક લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓફરિંગમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 38 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને…
