બે દિવસીય કેપ્સી સિક્યુરિટી લીડરશિપ સમિટ 2023નો ગાંધીનગર ખાતે 24 નવેમ્બરથી પ્રારંભ

અમદાવાદ,23 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ CAPSI ઉદ્ધાટન કરશે. સેન્ટ્રલ એસોસિયેશન ઑફ પ્રાઈવેટ સિક્યુરિટી ઈન્ડસ્ટ્રી (CAPSI)ના ઉપક્રમે દેશમાં સુરક્ષા પ્રોફેશનલ્સની વાર્ષિક કોન્ફરન્સની 18મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ સમિટ 24-25 નવેમ્બર, 2023 ગાંધીનગર, ગુજરાતમાં યોજાઇ રહી છે. તેની મેજબાની સિક્યુરિટી એસોસિયેશન ઑફ ગુજરાત (SAG)દ્વારા કરાઇ છે….

Read More