SME IPO Calendar

સ્કાર્નોસ ઇન્ટરનેશનલનો આઇપીઓ 14 જૂને ખુલશે રો કોટન, કોટન ગાંસડીઓ, યાર્નની વૈવિધ્યકૃત ટ્રેડિંગ એક્ટિવિટી સાથે સંકળાયેલી કંપનીએ હવે વિવિધ જોબ વર્ક મારફત રેડિમેડ ગાર્મેન્ટ્સ ઉત્પાદન શરૂ કર્યું છે. જેમાં પ્રિન્ટેડ ફેબ્રિક્સ અને સોલિડ ડાઇડ ફેબ્રિક્સનો ઉપયોગ કરે છે. વેલ્યૂ એડિશન ધરાવતાં ગાર્મેન્ટ્સ ઉપરાંત કંપની એમ્બ્રોઇડરી, હેન્ડ એમ્બ્રોઇડરી અને હેન્ડવર્કમાં નિપુણતા ધરાવે છે. કંપની લેટેસ્ટ ટ્રેન્ડ,…

Read More