Sensex 1000 પોઈન્ટની વોલેટિલિટી બાદ 358 પોઈન્ટ વધ્યો, Nifty50એ 21 હજારની સપાટી જાળવી
અમદાવાદ, 21 ડિસેમ્બરઃ શેરબજારના આજે પ્રિ-ઓપનિંગ સેશનમાં 1600 પોઈન્ટના કડાકા જોયા બાદ રોકાણકારો ઘબરાયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી પણ ઘટાડે ખૂલ્યા બાદ સેન્સેક્સ એક તબક્કે 585.92 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 21 હજારનું લેવલ તોડી 20976.80 થયો હતો. જો કે, બાદમાં લેવાલી વધતાં અંતે સેન્સેક્સ 358.79 પોઈન્ટ સુધર્યો હતો. નિફ્ટી પણ 104.90 પોઈન્ટના સુધારા સાથે 21000નું લેવલ…
