બે વર્ષમાં GHCL ફાઉન્ડેશનની VTIના પ્લેસમેન્ટમાં ધરખમ વધારો
2024-07-22
અમદાવાદ, 22 જુલાઈ: ગ્રામ્ય વિસ્તારોમાં આજીવિકાને વધારવાના અને રોજગારીમાં સ્ત્રીઓને સમાન તક પૂરી પાડીને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યની સાથે GHCL ફાઉન્ડેશનની વૉકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (વીટીઆઈ)એ ગુજરાતમાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે. છેલ્લાં બે વર્ષમાં વીટીઆઈએ 2,349 લોકોને તાલીમ આપીને લગભગ 85%નો પ્લેસમેન્ટ દર હાંસલ કર્યો છે, જેમાંથી 2,046 ઉમેદવારોનેContinue Reading

