નવી દિલ્હી, 11 ઓગસ્ટ: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ)એ નવી એસપી160 લોન્ચ કરી છે. બોલ્ડ, સ્પોર્ટી અને સ્ટાઇલિશ એસપી160ને રોજિંદી મુસાફરી માટે પાવર સાથે યોગ્ય પરફોર્મન્સ સાથે આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઇઓ, સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું હતું કે, અમે બ્રાન્ડ એસપીના વારસાને એકContinue Reading