અમદાવાદ, 10 માર્ચઃ શેરબજારોની વોલેટિલિટી વચ્ચે રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ વધારી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફેબ્રુઆરી દરમિયાન રૂ. 15685 કરોડના રોકાણ નોંધાયું હતું. જે છેલ્લા નવ માસની ટોચ દર્શાવે છે. જાન્યુઆરીમાં રૂ. 12546 કરોડ અને ડિસેમ્બર,2022માં રૂ. 7303 કરોડનું રોકાણ ઈક્વિટી સ્કીમ્સમાં નોંધાયું હતું. ઈક્વિટી સંબંધિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાંContinue Reading