સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટીસીએસ, વીબીએલ, લ્યૂપિન, રિલાયન્સ, જિયો ફાઇનાન્સ
2023-09-07
મુંબઇ, 7 સપ્ટેમ્બર TCS: કંપનીએ તેની ‘રીઇમેજિન’ વ્યૂહરચના ચલાવવા માટે JLR ડિજિટલ યુનિટ સાથે 800-મિલિયન પાઉન્ડના કરારની જાહેરાત કરી છે (પોઝિટિવ) VBL: પેપ્સિકોએ આસામમાં નવા પ્લાન્ટ સાથે રૂ. 770-કરોડના રોકાણની જાહેરાત કરી છે (પોઝિટિવ) લ્યુપિન: કંપનીએ ટિયોટ્રોપિયમ બ્રોમાઇડ ઇન્હેલેશન પાઉડર ની ઉપલબ્ધતાને વિસ્તારવા માટે માર્ક ક્યુબન કોસ્ટ પ્લસ ડ્રગ કંપનીContinue Reading

