ADANI ENTER.નો FPO પ્રથમ દિવસે 0.01 ગણો ભરાયો
અમદાવાદઃ અનેક વિવાદોના વંટોળ અને ભારતીય શેરબજારોમાં ટી+1 સેટલમેન્ટના તરખાટ વચ્ચે એક તરફ ભારતીય શેરબજારોમાં રોકાણકારોની મૂડીમાંથી રૂ. 12 લાખ કરોડ ધોવાયા છે. ત્યારે બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓને પ્રથમ દિવસે ધાર્યા કરતાં નબળો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ દિવસે ઇશ્યૂ 0.01 ગણો એટલેકે 1 ટકા ભરાયો હતો. બીએસઇના સાંજના પાંચ વાગ્યા સુધીના ડેટા અનુસાર રિટેલ…
