અમદાવાદ, 25 માર્ચઃ  પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં STARTUPS તથા કારોબારોએ તેમના કારોબારના મોડેલની સમીક્ષા કરવા ઉપરાંત રોકાણકારોના હિતોને આકર્ષવા માટે કારોબારની વધુ કરકસરયુક્ત પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તેવું GVFL વાર્ષિક રોકાણકાર મીટ 2023માં નિષ્ણાતોએ જણાવ્યું હતું. ત્રણ વર્ષના ગાળા બાદ ફિઝિકલ મોડમાં યોજાયેલી GVFLની વાર્ષિક રોકાણકારોની મીટમાં 250થી વધુ સ્ટાર્ટઅપContinue Reading