માર્કેટ લેન્સઃ ચૂંટણીના તારીખો જાહેર થતાં સીટો માટે સત્તા અને સટ્ટાના સમીકરણો શરૂ, નિફ્ટી માટે 21953 સપોર્ટ અને 22142 રેઝિસ્ટન્સ લેવલ્સ

અમદાવાદ, 18 માર્ચઃ નિફ્ટી માટે 21,953 પર તાત્કાલિક સપોર્ટ મળે તેવી શક્યતા છે. ત્યારબાદ 21,908 અને 21,836ની સપાટીઓ પણ સપોર્ટ તરીકે ધ્યાનમાં રાખવી.ઉપરમાં 22,041 અને ત્યારબાદ 22,142 અને 22,215 સ્તરો રેઝિસ્ટન્સ લેવલ્સ તરીકે ધ્યાનમાં રાખવાની ટેકનિકલ એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે.  GIFT નિફ્ટીમાં વલણો 48 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે છે….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18383- 18269, RESISTANCE 18638- 18778

અમદાવાદઃ શૂક્રવારે નિફ્ટી-50એ તીવ્ર ઘટાડા સાથે શરૂઆત કરીને છેલ્લે 113 પોઇન્ટના ઘટાડા સાથે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન માર્કેટ રિકવરી માટે પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સાથે સાથે છેલ્લે નિફ્ટીએ બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આપ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન…

Read More