ટાટા ગ્રૂપ ટાટા પ્લેનો બાકીનો 20% હિસ્સો ખરીદવાની ચર્ચામાં, 1 અબજ ડોલરમાં ડીલ થશે

અમદાવાદ, 5 ઓક્ટોબરઃ ટા ગ્રૂપ અને સિંગાપોરની સ્ટેક ઈન્વેસ્ટર ટીમાસેક વચ્ચે ટાટા પ્લે લિમિટેડમાં લગભગ 20% હિસ્સો ખરીદવાની ચર્ચા અંતિમ તબક્કામાં છે. એક અહેવાલમાં જણાવાયું છે. ટાટા ગ્રૂપ ટાટા પ્લેમાં લગભગ 20% હિસ્સો પાછો ખરીદવા માટે ટેમાસેક હોલ્ડિંગ્સ Pte સાથે વાટાઘાટો કરી રહ્યું હોવાનું બ્લૂમબર્ગ ન્યૂઝે અહેવાલ આપ્યો છે. આ સોદો 1 અબજ ડોલરથી વધુ…

Read More

Tata Playના IPOને Tata Group મુલતવી રાખે તેવી શક્યતા

મુંબઇ, 6 જુલાઇઃ ટાટા જૂથ હાલ પુરતું Tata Playના IPOની યોજના મોકૂફ રાખે તેવી શક્યતા છે. આઇપીઓના આગમનમાં વિલંબ થઈ શકે છે, તેથી જે લોકો ટાટાના આ IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેમણે હવે રાહ જોવી પડી શકે છે. હકીકતમાં, ટાટા પ્લેના IPOને માર્કેટ રેગ્યુલેટર દ્વારા મંજૂર કરવામાં આવ્યા બાદ રોકાણકારો તેના લિસ્ટિંગની આતુરતાથી…

Read More