SME IPO Listing: શેરબજારમાં કડાકા વચ્ચે 2 SMEનું લિસ્ટિંગ, એકમાં અપર તો બીજામાં લોઅર સર્કિટ
2024-04-16
અમદાવાદ, 16 એપ્રિલઃ શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં કરેક્શનના માહોલ વચ્ચે આજે બે એસએમઈએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં એક એસએમઈ આઈપીઓનું પોઝિટીવ જ્યારે એકનું નેગેટીવ લિસ્ટિંગ નોંધાયું છે. DCG Cables & wires IPO ડીસીજી કેબલ્સ એન્ડ વાયર્સના આઈપીઓએ આજે એનએસઈ એસએમઈ ખાતે રૂ. 100નીContinue Reading

