MARKET ANALYSIS: સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી વાયદામાં1064 પોઇન્ટ્સનો સુધારો
2024-09-27
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ ગુરૂવારે નિફ્ટીએ 26216.05 બંધ આપીને 26250.90નો નવો રેકોર્ડ હાઇ બનાવી ક્લોઝ પણ 26200 ઉપર આપી નિફ્ટીએ 211.90 પોઇન્ટ્સ, 0.81%નો દૈનિક વધારો નોંધાવ્યો હતો. સેન્સેક્સ 85,930.43નો રેકોર્ડ હાઇ બનાવી 85836.12ના સ્તરે 666.25,0.78% વધીને બંધ રહ્યો હતો. સપ્ટેમ્બર વલણમાં નિફ્ટી 1064 પોઇન્ટ્સ, 4.23% વધ્યો હતો. નિફ્ટી સેન્સેક્સ નવા શીખરે,Continue Reading

