મૂડીઝ ગ્લોબલ ESG રેટિંગ: અદાણી પોર્ટ્સને ટોચનું રેન્કિંગ
2022-11-23
તમામ સેકટરની ભારતીય કંપનીઓમાં APSEZ પ્રથમ રેન્ક મેળવનાર પહેલી કંપની અમદાવાદ: મૂડીઝના ૨૦૨૨ના ESG Solutionsના છેલ્લા આકલનમાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) એ પરિવહન અને લોજિસ્ટિકસ ક્ષેત્રમાં ઉભરતા તમામ બજારોમાં વૈશ્વિક સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેટીંગ સંસ્થાએ તેના મૂલ્યાંકનમાં કંપનીના શ્રેણીબધ્ધ દીશાસૂચનો, નીતિઓ, પ્રક્રિયાઓ અને પર્યાવરણ,Continue Reading

