ટોર્ક મોટર્સે અમદાવાદમાં એક્સપિરિયન્સ ઝોન સાથે ગુજરાતમાં 3જું સેન્ટર ખોલ્યું

અમદાવાદ, 21 જૂનઃ ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક ટોર્ક મોટર્સે ગુજરાતમાં અમદાવાદ ખાતે તેના નવા એક્સપિરિયન્સ ઝોનનું ઉદ્ઘાટન કર્યું છે. નવરંગપુરા વિસ્તારમાં કોમર્સ કોલેજ રોડ નજીક સ્વપ્નિલ 5 કોમ્પ્લેક્સ ખાતે આવેલી આ 3S ફેસિલિટી બ્રાન્ડની KRATOS-R મોટરસાઇકલ રજૂ કરાશે અને આ પ્રદેશમાં ગ્રાહકોને સેલ્સ અને આફ્ટર સેલ્સ સર્વિસીઝ પૂરી પાડશે. સુરત અને રાજકોટ સેન્ટર્સ ઉપરાંત…

Read More