SmartXonnect ટેક્નોલોજી સાથે TVS જ્યુપિટર ZX Drum લોંચ
બેંગ્લોર, 4 ઓગસ્ટ: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા TVS મોટર કંપનીએ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ ઓલ ન્યુ TVS જ્યુપિટર ZX Drum લોંચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કૂટર્સ બે વેરિઅન્ટ કલર્સ, સ્ટર્લાઇટ બ્લુ અને એક વિશિષ્ટ નવા કલર ઓલિવ ગોલ્ડમાં અદ્યતન કનેક્ટેડ ફીચર્સ ધરાવે છે. TVS જ્યુપિટર ZX Drum વેરિઅન્ટ TVS SmartXonnect ટેક્નોલોજીથી સજ્જ બ્લુટૂથ કનેક્ટેડ…
