હિંદુજા સતત આઠમાં વર્ષે યુકેના એશિયન ધનિકોમાં ટોચ પર, સંપત્તિ 3 અબજ પાઉન્ડ વધી

લંડન: હિંદુજા પરિવાર £30.5 અબજ (અંદાજિત રૂ. 3.012 લાખ કરોડ)ની સંપત્તિ સાથે આ વર્ષે સતત 8માં વર્ષે યુકેના એશિયન ધનિકોની યાદીમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. હિન્દુજા ગ્રુપની સંપત્તિ ગતવર્ષની સરખામણીએ £3 અબજ (રૂ. 29624 કરોડ)નો વધારો થયો છે. લંડનના મેયર સાદિક ખાને બુધવારે રાત્રે વેસ્ટમિન્સ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં 24માં વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં હિન્દુજા…

Read More