INDUSTRY WATCH: અલ્ટ્રાટેક, ACC, બિરલા કોર્પ પર રાખો ધ્યાન
2022-06-11
CEMENT: પ્રાઈસ રોલ-બેક અને ખર્ચનું દબાણ નુકસાન પહોંચાડે છે Report by: Motilal Oswal Research સિમેન્ટ ઉદ્યોગ છેલ્લા કેટલાંક સમયથી કાચા માલોની કિંમતમાં વૃદ્ધિ, રાજ્યોમાં હડતાળ તેમજ ક્વોરીના કામકાજ અટકાવી દેવાના રાજ્ય સરકારોના નિર્ણયો સહિત મજૂર અશાંતિ જેવા પ્રશ્નોથી પિડાઇ રહ્યો છે. પરંતુ આ સેક્ટરની અલ્ટ્રાટેક- એસીસી- BCORP તેમની સ્ટ્રેટેજીના કારણેContinue Reading

