TORRENT GROUPના U.N.M. ફાઉન્ડેશન દ્વારા સર્વાંગી ન્યુરો -પુનર્વસન સેન્ટર “સંકલન”નું અનાવરણ કરાયું

અમદાવાદ,17 ઓક્ટોબર,: ન્યુરો રિહેબિલિટેશનની સુલભતા સુનિશ્ચિત કરવાની દિશામાં નોધપાત્ર પગલુ ભરતાં ટોરેન્ટ ગ્રુપના U.N.M. ફાઉન્ડેશન દ્વારા રવિવારે અમદાવાદમાં એક અત્યાધુનિક ન્યુરો પુનર્વસન સુવિધા સેન્ટર “સંકલન”નું અનાવરણ કરવામાં આવ્યું. 3૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં મોટાભાગે સમાજના વંચિત વર્ગના જરૂરિયાતમંદ દર્દીઓને સેવાઓ પુરી પાડવામાં આવશે. ન્યુરો રિહેબિલિટેશનના ભવિષ્યને રિડિફાઈન કરવા માટે રચાયેલ, સંકલન એક અનોખા મોડેલને…

Read More

UN મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદો માટે નિઃશુલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની જાહેરાત અમદાવાદ, 3 જૂનઃ યુ.એન.એમ. ફાઉન્ડેશન અને યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં 1 જૂનથી 2024થી પાંચ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીને નિઃશૂલ્ક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી અપાશે. સંસ્થાની આ આગવી પહેલથી…

Read More

ટોરેન્ટ ગ્રુપના આદ્યસ્થાપક સ્વ. યુ.એન. મહેતાની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી

મહેતા પરિવાર આગામી 5 વર્ષમાં વિશિષ્ટ સામાજિક કર્યો માટે રૂ. 5,000 કરોડ યુ.એન.એમ.ફાઉન્ડેશનને આપશે 1 એપ્રિલ, અમદાવાદ: “નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન,” એવા જીવન સૂત્ર સાથે શ્રી ઉત્તમભાઈ એન. મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) એક પ્રેરણારૂપ જીવન જીવી ગયા. ટોરેન્ટ ગ્રુપ દ્વારા શનિવાર, 30 માર્ચ, 2024 ના રોજ અમદાવાદ ખાતે…

Read More