વિવાંતા ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ-જેન ટેક બિઝનેસ આધારિત કામગીરીમાં પરિવર્તન લાવશે
અમદાવાદ, 14 ડિસેમ્બર: પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી અને ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડતી અમદાવાદ સ્થિત વિવાંતા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નેક્સ્ટ-જેન ટેક બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરીમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય ધરાવે છે. કંપની ડ્રોન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, એઆઈ અને રોબોટિક્સ, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન સહિતના નવા વર્ટિકલ્સમાં સાહસ કરી રહી છે. કંપનીએ પહેલેથી જ ડ્રોન અને ઇવી બિઝનેસ…
