મુંબઈ, 23 ફેબ્રુઆરીઃ બ્રાન્ડ આયુવીર હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક હેલ્થકેર અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની અગ્રણી પ્રવાઇડર વીરહેલ્થ કેર લિમિટેડે રૂ. 33 કરોડના સૂચિત રોકાણ સાથે તેની મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાની જાહેરાત કરી છે. આ રોકાણમાં જમીન હસ્તાંતરણ, બિલ્ડિંગના નિર્માણ, પ્લાન્ટ તથા મશીનરી ખરીદવા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સહિત વિવિધ બાબતોનોContinue Reading