જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે, નવેમ્બરમાં 5.85%
2022-12-14
નવી દિલ્હી: દેશનો જથ્થાબંધ ફુગાવો નવેમ્બરમાં ઘટી 5.85 ટકા થયો છે. જે ઓક્ટોબરમાં 8.39 ટકા સામે મોટા પ્રમાણમાં સુધારો દર્શાવે છે. નવેમ્બર મહિનાનો જથ્થાબંધ ફુગાવો 21 માસના તળિયે પહોંચ્યો છે. છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ફુગાવો સિંગલ ડિજિટમાં નોંધાયો છે. અગાઉ સપ્ટેમ્બર સુધી સતત 18 મહિનાથી જથ્થાબંધ ફુગાવો ડબલ ડિજિટમાં રહ્યોContinue Reading

