મહિન્દ્રાએ લોન્ચ કરી XUV 3XO – કોમ્પેક્ટ એસયુવી ડિસ્રપ્ટર, કિંમત રૂ. 7.49 લાખથી શરૂ
2024-05-01
મુંબઈ, 1 મેઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે XUV 3XO લોન્ચ કરી છે. જેની કિંમત રૂ. 7.49 લાખથી શરૂ થાય છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક્સ સેટ કરતા XUV 3XO અનોખી ડિઝાઇન, પ્રિમિયમ ઇન્ટિરિયર્સ, કમ્ફર્ટેબલ રાઇડ, આધુનિક ટેક્નોલોજી, દિલધડક પર્ફોર્મન્સ અને અદ્વિતીય સુરક્ષા પૂરી પાડે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રેસિડેન્ટ-ઓટોમોટિવ ડિવિઝનનાContinue Reading

