માત્ર લે-વેચ જ નહિં, ઊંચું ડિવિડન્ડ ચૂકવતાં શેર્સને અપનાવો
ડિવિડન્ડ એ કંપનીની નફાકારતા તેમજ રોકાણકારોની વિશ્વસનીયતાનુ માપન છે. મોટાભાગે લાર્જ અને મજબૂત સ્થિતિ ધરાવતી કંપનીઓ ડિવિડન્ડ પેટે ચોખ્ખા નફામાંથી અમુક રકમ તેમના શેર હોલ્ડર્સને વહેંચે છે. જો કે, બીએસઈના આંકડાઓ અનુસાર, ઉંચી ડિવિડન્ડ યિલ્ડ આપવામાં સ્મોલ કેપ અને મીડકેપ અગ્રસેર છે. લિસ્ટેડ તમામ કંપનીઓમાંથી રેકોર્ડ ડિવિડન્ડ યિલ્ડ ધરાવતી ટોપ-50Continue Reading








