ક્રિપ્ટો માર્કેટમાં મોટી ઉથલ-પાથલ બાદ સાપ્તાહિક તેજીના પગલે ક્રિપ્ટો કરન્સીમાં એકંદરે 15 ટકાનો ઉછાળો નોંધાયો છે. બિટકોઈન 21 માર્ચે 41078 ડોલરથી 14.63 ટકા વધી 47218 ડોલર થયો છે. ઈથેરિયમ 14.83 ટકા ઉછાળા સાથે 3338 ડોલર સાથે ક્રિપ્ટો માર્કેટની કુલ માર્કેટ કેપ 2.13 લાખ કરોડ ડોલર થઈ છે. ઈથેરિયમ અને બિટકોઈનContinue Reading

આ સુવિધા મારફત રાજસ્થાન રાજ્યમાં સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના 450 મેગાવોટના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરશે ગ્રીન લોનની આ સુવિધા  સેકન્ડ પાર્ટી ઓપિનિયન પ્રોવાઈડર દ્વારા ISS ESG દ્વારા પ્રમાણિત છે, જેમાં  પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા અને જલવાયુ માટેના પગલામાં નોંધપાત્ર યોગદાન છે. COP26 ના ભાગ રૂપે એનર્જી કોમ્પેક્ટ લક્ષ્ય દીઠContinue Reading

સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ! અર્થાત્ સામાજિક અને આર્થિક જવાબદારીઓમાંથી સ્વતંત્ર/ મુક્ત બનવું. એવરેજ લાઇફમાં માણસ જિંદગીના 25- 65 વર્ષ સામાજિક અને આર્થિક જવાબદારીઓ નિભાવવામાં વિતાવી દે છે. સંસારી જીવનમાં સૌથી મહત્વની જરૂરિયાત: પ્રેમ અને લક્ષ્મી! બન્ને શબ્દ છે અઢી અક્ષરના. આ બન્ને કમાવા પાછળ 100માંથી 95 ટકા લોકો મોટાભાગની જિંદગી ખર્ચીContinue Reading

11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી જીએસટી ચોરી પેટે 96 હજાર કરોડ રિકવર કેન્દ્ર સરકારે જીએસટી ચોરી મામલે 11 ક્રિપ્ટો એક્સચેન્જીસ પાસેથી રૂ. 95.86 કરોડ રિકવર કર્યા છે. દેશના ટોચના ક્રિપ્ટો એક્સચેન્જ વઝીરએક્સ, કોઈનસ્વિચ કુબેર, કોઈનડીસીએક્સ, યુકોઈન, યુનોકોઈન અને ફ્લિટપે સહિતના એક્સચેન્જીસ પાસેથી જીએસટી ન ચૂકવવા બદલ પેનલ્ટી અને વ્યાજ સહિત રૂ.Continue Reading

ટેક્સ સિસ્ટમ કરદાતાઓને તેમની કરપાત્ર આવક ઘટાડવા માટે ઘણી તકો પ્રદાન કરે છે, પરંતુ મોટાભાગના કરદાતાઓ કલમ 80C હેઠળ ઉપલબ્ધ ₹1.5 લાખની કપાત મેળવવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ લેખમાં, આપણે કલમ 80C સિવાયના 5 રસ્તાઓ વિશે જાણીશું જેના દ્વારા કરદાતાઓ આવકવેરા પર બચત કરી શકે છે. 1.Continue Reading

કોવિડ પ્રતિબંધ હટતાં ટ્રાવેલ, એન્ટરટેઇન્મેન્ટ શેર્સમાં આકર્ષણ વધશે આ સેક્ટર્સ ઉપર રાખો નજરઃ ટૂર્સ, ટ્રાવેલ્સ, પર્યટન અને હોસ્પિટાલિટી નવાં બનાવ ઉપર નજરઃ પીવીઆર અને આઈનોક્સ મર્જરથી મલ્ટિપ્લેક્સ શેરોમાં રસ વધ્યો ઇક્વિટી બજારોમાં આજે થોડી મોડી ખરીદી જોવા મળી હતી. બે વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ સેન્ટિમેન્ટમાં થોડોContinue Reading

રૂચી સોયા છેલ્લા દિવસે 3.6 ગણો ભરાયો રૂચી સોયાનો એફપીઓ છેલ્લા દિવસે કુલ 3.60 ગણો ભરાયો હોવાનું બીએસઇના સાંજે પાંચ વાગ્યા સુધીના ડેટાના આધારે જોવા મળ્યું છે. ક્યૂઆઇબી 2.20 ગણો અને એનઆરઆઇ 11.75 ગણો ભરાયો હતો. સામે રિટેલ રોકાણકારો તરફથી સાવ નબળો પ્રતિસાદ મળવા સાથે રિટેલ પોર્શન માંડ 0.90 ગણોContinue Reading

એનએફઓ ખુલશેઃ તા. 28 માર્ચ એનએફઓ બંધ થશેઃ તા. 5 એપ્રિલ ન્યૂ ફંડ ઓફર પ્રાઇસઃ એનએફઓ ગાળા દરમિયાન યુનિટદીઠ ₹10 એપ્લિકેશનની લઘુતમ રકમઃ ₹5,000 અને પછી ₹1/-ના ગુણાંકમાં એનએફઓ બાદ લઘુતમ રકમઃ ₹1,000/- છે અને ₹1/-ના ગુણાંકમાં છે સ્કીમના ફંડ મેનેજરઃ યુટીઆઈ એએમસી પેસિવ, આર્બિટ્રેજ અને ક્વાન્ટ સ્ટ્રેટેજીસના હેડ શ્રવણContinue Reading