GMDCએ કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્ષ (CEI) લોંચ કર્યો
અમદાવાદ: અગ્રણી ખાણકામ એન્ટરપ્રાઇઝ- PSU અને દેશમાં સૌથી વધુ લિગ્નાઇટ વિક્રેતા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્ષ (CEI) લોન્ચ કર્યો છે, જેનો હેતુ ગ્રાહક સાથેના અંબંધ વધુ સુદ્રઢ કરવાનો અને ગ્રાહકને સંતોષકારક સેવા આપવાનો છે. આ ઇન્ડેક્ષ ૧ જાન્યુઆરી ૨૦૨૩થી અમલમાં આવશે. અગાઉના ૬-પખવાડિયાના ફાળવણી ચક્ર દરમિયાન ગ્રાહકોની ખાણ મુજબ લિગ્નાઈટ બુકિંગની કામગીરીના…
