આગામી 3 વર્ષ ફિનટેક્ કંપનીઓની નફાકારતા સ્થિર રહેવાની ધારણા
અમદાવાદઃ દેશની ઈકોનોમીમાં વાર્ષિક 800 અબજ ડોલરના ટ્રાન્ઝેક્શન્સના યોગદાન સાથે ફિનટેક્ કંપનીઓ 5 લાખ કરોડ ડોલરના લક્ષ્યાંક સાથે સિંહફાળો આપવા સજ્જ છે. પરંતુ આગામી બેથી ત્રણ વર્ષમાં આ સેક્ટરની કંપનીઓની નફાકારતામાં કોઈ વધારો ન થવાનો અંદાજ ઉદ્યોગ જગત વ્યક્ત કરે છે…. ફિનટેક્. કંપનીઓના ભાવિ અને બજારની અનિશ્ચિતતાઓ તથા નિયમનકારી ચકાસણી વચ્ચે તેના બિઝનેસ મોડલની સ્થિરતા…
