ટેક્સ સેવિંગ્સ માટે અત્યારથી કરો તૈયારીઃ ELSSનો ઓપ્શન ખ્યાલ છે??
સામાન્ય રીતે એચઆર ટીમ અથવા એકાઉન્ટન્ટ ડિસેમ્બર માસમાં જ નોકરીયાતોને 1.50 લાખના ટેક્સ સેવિંગ્સ માટેના ઇન્વેસ્ટમેન્ટ માટે સૂચના આપી દે છે. ત્યારથી જ શરૂ થઇ જાય છે પીપીએફ, પીએફ, સરકારી બચત યોજનાઓ, ઇન્સ્યોરન્સ પોલિસિના એનાલિસિસની સિઝન પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે, ઇક્વિટી લિન્ક્ડ સેવિંગ્સ સ્કીમ કે જે ELSS તરીકે પ્રચલિતContinue Reading








