AI ક્લાઉડ ઈન્ફ્રા માટે NVIDIA સાથે Jioનું જોડાણ
મુંબઈ, સપ્ટેમ્બર: Jio પ્લેટફોર્મ્સ લિમિટેડે NVIDIA સાથે મળીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે અત્યાધુનિક ક્લાઉડ-આધારિત AI કમ્પ્યુટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યોજનાની જાહેરાત કરી છે. નવું AI ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર ભારતમાં સંશોધકો, વિકાસકર્તાઓ, સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિકો, AI પ્રેક્ટિશનર્સ અને અન્ય લોકોને વર્કલોડને સુરક્ષિત રીતે અને અત્યંત ઉર્જા કાર્યક્ષમતા સાથે ચલાવવા માટે એક્સિલરેટેડ કમ્પ્યુટિંગ અને હાઈ-સ્પીડ, સુરક્ષિત ક્લાઉડ નેટવર્કિંગને ઍક્સેસ કરવામાં…
