CORPORATE RESULTS TODAY: TATAPOWER, ABBOTINDIA, BHARATFORG, IRCTC, TRENT

Ahmedabad, 9 August Q1FY24 EARNING CALENDAR 09.08.2023: ABBOTINDIA, BAJAJCON, BATAINDIA, BERGEPAINT, BHARATFORG, BLS, BOMDYEING, CARERATING, CITADEL, DCAL, DIVGIITTS, DREAMFOLKS, DYNAMATECH, ECLERX, EIDPARRY, FDC, FORCEMOT, GPPL, GRANULES, HGS, IGARASHI, IOLCP, IRCTC, JINDALPOLY, KALYANKJIL, KIOCL, LIKHITHA, LUMAXIND, MATRIMONY, MFSL, NATCOPHARM, PENIND, PIIND,  POWERMECH, RATNAMANI, RPOWER, RTNINDIA, SCHNEIDER, SJVN, SULA, SUNTECK, TAJGVK, TATAPOWER, TDPOWERSYS, THOMASCOOK, TIMEX, TRENT, VARROC,…

Read More

ગુજરાતની સોલાર કેપેસિટી 10133 મેગાવોટે પહોંચી

નવી દિલ્હી, 8 ઓગસ્ટ: ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા 30મી જૂન, 2023ના રોજ 10,133.66 મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન 2022-23માં 10,335.32 MU હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર કે સિંહે 08 ઓગસ્ટ, 2023ના રોજ આ માહિતી રજૂ કરી હતી. 30મી જૂન,…

Read More

MSMEની નિકાસને વેગ આપવા Amazonએ EDII તથા ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરી

અમદાવાદ, 8 ઓગસ્ટઃ નેશનલ હેન્ડલૂમ ડે નિમિત્તે, એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સ નિકાસને વધારવામાં મદદ કરવા માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) અને ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. વડોદરાના અકોટા સ્ટેડિયમમાં સ્ટેટ ક્રાફ્ટ્સ એવોર્ડ્સ સેરેમની અને ઓડીઓપી એક્ઝિબિશન ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 200થી…

Read More

SME માટે આદિત્ય બિરલા ફાઇનાન્સે ‘ઉદ્યોગ પ્લસ’ ઇનોવેટિવ વન-સ્ટોપ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું

અમદાવાદ, 8 ઓગસ્ટ: SME સેક્ટર માટે આદિત્ય બિરલા કેપિટલની ધિરાણ આપતી પેટાકંપની આદિત્ય બિરલા ફાઇનાન્સ લિમિટેડે (ABFL)એ ઉદ્યોગ પ્લસ  ઇનોવેટિવ વન-સ્ટોપ બિઝનેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ નવું બીટુબી ડિજિટલ પ્લેટફોર્મ ગુજરાતના વિકસતા MSME ક્ષેત્ર માટે ધિરાણ, સુરક્ષા, રોકાણ, માર્ગદર્શન અને મૂલ્યવર્ધિત સેવાઓ સહિત અનેકવિધ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઓફર કરે છે. ઉદ્યોગ પ્લસ દ્વારા ABFL ગુજરાતમાં…

Read More

NIIT લર્નિંગ સિસ્ટમ્સ BSE/ NSE ખાતે લિસ્ટેડ

અમદાવાદ, 8 ઓગસ્ટઃ ઉત્તર અમેરિકા અને યુરોપમાં ફોર્ચ્યુન 1000 અને ગ્લોબલ 500 કોર્પોરેશનોને મેનેજ્ડ ટ્રેનિંગ સર્વિસ ઓફર કરતી NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડે (NIIT એમટીએસ) BSE અને NSE પર તેના લિસ્ટિંગ દ્વારા ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં તેનો પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે રાજેન્દ્ર સિંહ પવાર (NIITના સહ-સ્થાપક અને અધ્યક્ષ, NIIT લર્નિંગ સિસ્ટમ્સ લિમિટેડ), વિજય કે. થડાની (NIITના…

Read More

TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સનો IPO 10 ઓગસ્ટે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.187-197

TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ આઇપીઓ એટ એ ગ્લાન્સ ઇશ્યૂ ખૂલશે 10 ઓગસ્ટ ઇશ્યૂ બંધ થશે 14 ઓગસ્ટ લિસ્ટિંગઃ BSE, NSE ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 187- 197 લોટ સાઇઝ 76 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.880 કરોડ અમદાવાદ, 8 ઓગસ્ટઃ TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ લિમિટેડશેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને રૂ. 187-197ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા….

Read More

GHCLનો સ્ટેન્ડઅલોન નફો 38% વધ્યો, આવક 11% ઘટી

અમદાવાદ, 8 ઓગસ્ટઃ ભારતની અગ્રણી રાસાયણિક કંપની GHCLએ નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિકગાળાના પરિણામો જાહેર કર્યા હતા. તે અનુસાર ચોખ્ખી આવક 11% ઘટીને રૂ. 1029 કરોડ થઈ ગઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિકગાળામાં રૂ. 1153 કરોડ હતી. EBIDTA 15% ઘટીને રૂ. 310 કરોડ થઈ ગઈ હતી, જે નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 364…

Read More