ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન 1800 કરોડનો IPO યોજશે
અમદાવાદ, 7 ઓગસ્ટઃ વ્યાપક વિતરણ નેટવર્ક અને સ્કેલેબલ ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હરિયાણાના ગુરુગ્રામ સ્થિત રિટેલ ફોકસ્ડ એફોર્ડેબલ હાઉસિંગ ફાઈનાન્સ કંપની ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડે સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 1800 કરોડ સુધીના IPO દ્વારા ઇક્વિટી શેરની ઓફર (દરેક રૂ. 5ની ફેસ વેલ્યુના) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના…
