MARKET LENS: NIFTY SUPPORT 19273- 19164, RESISTANCE 19514- 19646

અમદાવાદ, 4 ઓગસ્ટઃ વેચવાલીના વહેણમાં ભારતીય શેરબજારોએ મેળવેલો છેલ્લા એક માસનો સુધારો બે દિવસમાં તણાઇ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. નિફ્ટી-50 તેની એક માસની નીચી સપાટીએ પહોંચી ગયો છે. તેની 20 દિવસીય એવરેજથી નીચે રહેલો નિફ્ટી મહત્વના ટેકાના લેવલ્સથી નીચે રમી રહ્યો છે. અવરલી ચાર્ટ ઉપર મહત્વના ટેકાના લેવલ ઉપર અને આરએસઆઇ રિવર્સલ પેટર્ન…

Read More

CORPORATE RESULTS CALENDER: BHEL, BRITANIA, M&M, SBIN

Ahmedabad, 4 August Q1FY24 EARNING CALENDAR 04.08.2023: ABFRL, AIIL, APLLTD, APTECHT, AXISCADES, BDL, BHEL, BRITANNIA, CAMS, CENTURYPLY, CESC, CHEMCON, DBL, DELHIVERY, DEVYANI, EVERESTIND, FCL, FORTIS, GATI, GSPL, HUDCO, IDFC, IGPL, IKIO, JKTYRE, JSWHL, KELENRG, KOLTEPATIL, M&M, MAGADHSUGAR, MAPMYINDIA, MOIL, MOLDTKPAC, NESCO, NUCLEUS, PGEL, RAIN, RANEHOLDIN, SBIN, SCI, SMLISUZU, TATAINVEST, TATVA, VSTTILLERS, VTL, WELCORP APLLTD Revenue…

Read More

ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે 1:1 બોનસ જાહેર કર્યું

અમદાવાદ, 3 ઓગસ્ટ: ફાર્મા ઇન્ટરમીડિએટ્સ, એપીઆઈ અને આયોડિન ડેરિવેટિવ્ઝના ઉત્પાદન સાથે સંકળાયેલી ઈન્ફિનિયમ ફાર્માકેમ લિમિટેડે એક શેરદીઠ એક શેર બોનસ (1:1) ઈશ્યૂને મંજૂરી આપી છે. કંપનીએ બોનસ ઈશ્યુના હેતુ માટે રેકોર્ડ તારીખ 13 સપ્ટેમ્બર 2023 તરીકે નક્કી કરી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 ઓગસ્ટ ના રોજ યોજાશે. કંપનીના બોર્ડે 1:1 ના રેશિયોમાં બોનસ…

Read More

બિગબ્લોક કંસ્ટ્રક્શને રૂ. 5.90 કરોડનો નફો નોંધાવ્યો

સુરત, 3 ઓગસ્ટઃ  એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ભારતના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે જૂન 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 5.90 કરોડનોચોખ્ખો નફો નોંધાવ્યો છેજે નાણાંકીય વર્ષ2022-23નાચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ 6.2% વધુ છે. નાણાંકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિક ગાળામાં કુલ આવક…

Read More

અદાણી પાવરના પાવરપેક Q1: નફો 83.3% ઊછળ્યો

અમદાવાદ, 3 ઓગસ્ટઃ અદાણી જૂથની અદાણી પાવર લિ.નો નાણાકીય વર્ષ 2023-24 ના Q1 માટે કર પછીનો સંકલિત નફો 83.3% વધીને રૂ. 8,759 કરોડ (4,780 કરોડ) થયો છે. કુલ આવક રૂ. 8,717 કરોડ (4,822 કરોડ) નોંધાવી છે. કોન્સોલિડેટેડ EBITDA 41.5% વધીને રૂ. 10,618 કરોડ રૂ. 7,506 કરોડ) નોંધાવવા સાથે આકર્ષક કામગીરી નોંધાવી છે. કંપનીનો 1,600 MW…

Read More

Q1 Results:  Bharti Airtelનો નફો 1612 કરોડ

અમદાવાદ, 3 ઓગસ્ટઃ ટેલિકોમ અગ્રણી ભારતી એરટેલે નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ગાળા દરમિયાન રૂ. 1,612 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,607 કરોડના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ સ્થિર છે. જૂન ક્વાર્ટરમાં Bharti Airtelની કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 37,440 કરોડ થઈ છે. કંપનીએ તેના કોન્સોલિડેટેડ EBITDAમાં 19%…

Read More

IPO CORNER: SBFC ફાઇનાન્સ IPO પ્રથમ દિવસે 2.05 ગણો ભરાયો

Category times QIB 0.03 NII 4.37 Retail 2.22 Total 2.05 અમદાવાદ, 3 ઓગસ્ટઃ SBFC ફાઇનાન્સનો IPO પ્રથમ દિવસે જ 2.05 ગણો ભરાઇ ગયો હતો. IPOમાં રિટેલ પોર્શન 2.22 ગણો છલકાયો હતો. જ્યારે ક્યૂઆઇબી 0.03 ગણો, એનઆઇઆઇ 4.37 ગણો અને એમ્પ્લોઇઝ કેટેગરીમાં 1.19 ગણો ભરાયો હતો. ઓરિયાના પાવર IPO 176.58 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ:  ઓરિયાના પાવર લિમિટેડનો IPO…

Read More