અદાણી એન્ટરપ્રાઇઝનો PAT 44% વધી રૂ. 674 કરોડ
અમદાવાદ, 3 ઓગષ્ટ: અદાણી સમૂહનો હિસ્સો એવી અદાણી એન્ટરપ્રાઇસ લિ.એ તા.૩૦ જૂન, ૨૦૨૩ના પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામોની આજે જાહેરાત કરી છે તે અનુસાર કુલ આવક રૂ.૨૫,૮૧૦ કરોડ અને EBIDTA ૪૭% વધીને રૂ. ૨,૮૯૬ કરોડ જ્યારે ચોખ્ખો નફો (PAT) ૪૪% વધીને રૂ.૬૭૪ કરોડ નોંધાયા છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે ત્રણ દાયકાઓમાં વર્ષ પ્રતિ…
