BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાત-સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ હસ્તગત કરી

નવી દિલ્હી, 26 જુલાઈઃ BDK વાલ્વ્સ અને ગુરુકૃપા ગ્રૂપે ગુજરાતમાં નવસારી સ્થિત થેઈસ પ્રિસિઝન સ્ટીલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (થેઈસ પ્રિસિઝન)ને હસ્તાંતરણ અને 100 ટકા નિયંત્રણ હિસ્સો મેળવ્યાની જાહેરાત કરી છે. ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને સેવા આપવા માટે પ્રમોટર જૂથ દ્વારા આંતરરાષ્ટ્રીય કંપનીઓનું આ બીજું હસ્તાંતરણ છે. અગાઉ તાતા સ્ટીલ લિમિટેડની માલિકીની થેઈસ પ્રિસિઝન ભારતમાં…

Read More

ABN વેલ્થ-ગીતા પાટિલ સામે NSEની ચેતવણી

મુંબઇ, 26 જુલાઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “એબીએન વેલ્થ” નામની કંપની સાથે સંકળાયેલા “ગીતા પાટિલ” નામના વ્યક્તિ મોબાઇલ નંબર “9370981493” દ્વારા ઓપરેટ કરીને શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. એક્સચેન્જે રોકાણકારોને ચેતવણી અને સલાહ આપી છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ…

Read More

Axis Bank Q1 ચોખ્ખો નફો 41% વધી 5797 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ એક્સિસ બેન્કે જૂન-23ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં 41 ટકા વૃદ્ધિ સાથે ₹5,797 કરોડ (₹4,125 કરોડ)નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બેન્કની ચોખ્ખી વ્યાજની આવક (NII) ₹9,384 કરોડથી 27 ટકા વધી ₹11,958 કરોડ નોંધાઇ છે. Q1FY24 માટે ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 50 bps (YoY) વધીને 4.10% નોંધાયું છે. એક્સિસ…

Read More

અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સી IPO બાદ વિસ્તરણ હાથ ધરશે

અમદાવાદ, 26 જુલાઇ, 2023: બાર્જ અને હોટેલ ચાર્ટિંગમાં રૂચિ ધરાવતા જામનગરમાં હેડક્વાર્ટર ધરાવતા અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીઝ લિમિટેડે (એસીએસએએલ) તેના બાર્જના વિશાળ પોર્ટફોલિયો તથા હોટેલ બિઝનેસના વાર્ષિક મોનેટાઇઝેશનને આધારે નાણાકીય વર્ષ 2025 સુધીમાં તેની આવકો ત્રણ ગણી કરવાની આશા રાખે છે. જામનગરમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ તેના IPO માટે એનએસઇ ઇમર્જ સાથે જૂન 2023માં ડીઆરએચપી…

Read More

SENSEX 351 સુધર્યો, NIFTY 19750 ઉપર બંધ

અમદાવાદ, 26 જુલાઇઃ યૂએસ ફેડના પોલિસી નિર્ણય અગાઉ રિલાયન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ અને ઈન્ફોસિસ જેવા હેવીવેઈટ શેરોમાં ભારે લેવાલીથી સ્થાનિક શેરબજારમાં બાઉન્સબેક સાથે તેજીની ચાલ જોવા મળી હતી. Viના 10 ટકા જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો 3.56% વધ્યા હતા. BSE SENSEX ઉપરમાં 66,897.27 અને નીચામાં 66,431.34 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 351.49 પોઈન્ટ્સ વધીને…

Read More

રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ હવે Jio Financial સર્વિસ તરીકે ઓળખાશે

અમદાવાદ, 26 જુલાઇઃ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટનું નામ બદલીને Jio Financial Services Limited (JFSL) રાખવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સના ડિમર્જર બાદ કંપનીનું નામ બદલવામાં આવ્યું છે. ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસના નામમાં ફેરફાર 25 જુલાઈથી અમલી બની ગયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જને ફાઈલિંગ દ્વારા માહિતી આપી છે. બિઝનેસનું ડિમર્જર 1 જુલાઈથી લાગુ થઈ ગયું છે….

Read More

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં બીજો સ્ટોર શરૂ કર્યો

અમદાવાદ, 26 જુલાઈ: સોના અને હીરાના ઘરેણાંની રીટેઇલ ચેઇન્સ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના રીજનલ હેડ (વેસ્ટ ઝોન) ફન્ઝીમ અહેમદ અને અન્ય કેટલાક મહાનુભાવોએ હાજરી આપી હતી. 9000…

Read More

આઈસ મેક’ એ INR 65.48 કરોડનો વર્ક ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 26 જુલાઇઃ આઈસ મેક રેફ્રિજરેશન લિમિટેડે અત્યાર સુધીનો એ INR 65.48 કરોડનો સૌથી મોટો વર્ક ઓર્ડર મેળવીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પશુધનના વિકાસ અને પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરતી સરકારી માલિકીની કોર્પોરેશન, પશ્ચિમ બંગાળ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (WBLDCL) એ આઈસ મેક રેફ્રિજરેશન લિમિટેડને INR 65.48 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ…

Read More