યથાર્થ હોસ્પિટલે 18 એન્કર ઈન્વેસ્ટરો પાસેથી ₹205.96 કરોડ એકત્ર કર્યા
ઇશ્યૂ ખૂલશે 26 જુલાઇ ઇશ્યૂ બંધ થશે 28 જુલાઇ એલોટમેન્ટ 2 ઓગસ્ટ લિસ્ટિંગ તા. 7 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 285-300 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 490 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 26 જુલાઇઃ યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર સર્વિસિસ લિમિટેડે 18 એન્કર રોકાણકારોને 6,865,506 ઇક્વિટી શેર ફાળવ્યા છે અને કંપનીના…
