મિરે એસેટે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કર્યું

મુંબઈ, 12 જુલાઈઃ મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ નિફ્ટી બેંક ઈટીએફ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે નિફ્ટી બેંક TRIને અનુસરતી /ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 12 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 18 જુલાઈના રોજ બંધ થાય છે અને 21 જુલાઈ, 2023ના રોજ આ સ્કીમ સતત વેચાણ અને પુનઃખરીદી…

Read More

Q1 Results: TCSનો નફો 17% વધી રૂ. 11074 કરોડ, રૂ.9 ડિવિડન્ડ

ટેક્નોલોજી ખર્ચમાં મંદીના સંકેતોના કારણે BFSI વર્ટિકલ 3% વધ્યુ ટેલિકોમ્યુનિકેશન્સ, રિટેલ અને ટેક્નોલોજી સર્વિસ સેગમેન્ટમાં ગ્રોથ 0.5થી 5.3 ટકા રહ્યો લાઇફસાયન્સ અને હેલ્થકેર, અને મેન્યુફેક્ચરિંગમાં અનુક્રમે 10% અને 9.4%નો ગ્રોથ ઉત્તર અમેરિકામાં 5% અને કોન્ટિનેંટલ યુરોપમાં 3.4% વૃદ્ધિ જોવા મળી યુકેના બજારમાં મજબૂત 16% વૃદ્ધિ જોવા મળી હતી મધ્ય પૂર્વ, આફ્રિકા અને ભારત બજારોએ ડબલ…

Read More

અદાણી ટ્રાન્સમિશનને એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટે પિકોક એવોર્ડ

અમદાવાદ, ૧૨ જૂલાઇ: અદાણી ગ્રુપની પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટ્રાન્સમિશન લિ.(ATL) એ પાવર ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ ડાયરેક્ટર્સ (IOD) તરફથી પર્યાવરણ વ્યવસ્થાપન માટે એનાયત થતો ગોલ્ડન પિકોક મેનેજમેન્ટ એવોર્ડ (GPEMA) જીત્યો છે. પર્યાવરણ, આરોગ્ય અને સલામતી, ઉર્જા અને ક્લાયમેટ ચેન્જને આવરી લેતા એક મૂલ્યાંકન જૂથેે આ વર્ષે ૫૨૦ અરજીઓનું મૂલ્યાંકન કર્યું હતું. અદાણી…

Read More

રિલાયન્સે ઇન્ટ્રા-ડે રૂ. 2800ની સપાટી કૂદાવી, ટ્રેન્ડ નેગિટિવ પરંતુ સેન્ટિમેન્ટ સ્ટોક સ્પેસિફિક સુધારાનું

સેન્સેક્સ- નિફ્ટી અને રિલાયન્સની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી એક નજરે વિગત સેન્સેક્સ નિફ્ટી રિલાયન્સ મંગળવારે બંધ 66618 19439 2764 ખુલ્યો 65759 19497 2770 વધી 65812 19507 2802NH ઘટી 65320 19362 2762 બંધ 65394 19384 2766 ઘટાડો -224 -55.10 +1.90 ઘટાડો -0.34% -0.28% +0.07% અમદાવાદ, 12 જુલાઇઃ BSE સેન્સેક્સ 65,811.64 અને  65,320.25 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 223.94…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સનો IPO આજે ખુલ્યોઃ પ્રાઇસ બેન્ડ રૂ. 23-25

અમદાવાદ, 12 જુલાઇ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે આજે ખુલ્લી મૂકાઇ છે. અને 14 જુલાઈએ બંધ થશે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 23-25ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરી રહી છે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની…

Read More

બુલિયનઃ સોનાને $1926-1914 પર સપોર્ટ, રેઝિસ્ટન્સ $1948-1959

મંગળવારે બુલિયન્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં સોનું ઊંચું બંધ થયું હતું અને ચાંદી નીચામાં બંધ થયું હતું. નબળા યુએસ ડોલર ઇન્ડેક્સ, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ અને યુએસ ટ્રેઝરી યીલ્ડ થોડી હળવી થવાથી સોનામાં ખરીદીને ટેકો મળ્યો હતો. પાઉન્ડ સ્ટર્લિંગ સામે યુએસ ડૉલર 16 મહિનાના તળિયે અને જાપાનીઝ યેન સામે એક મહિનાના નીચા સ્તરે…

Read More

MARKET LENS: NIFTY SUPPORT 19392- 19345, RESISTANCE 19501- 19562

અમદાવાદ, 12 જુલાઇઃ નિફ્ટીએ ટેકનિકલી 8 દિવસની એવરેજ શોર્ટટર્મ રેન્જ જાળવી રાખી છે. સાથે સાથે 19500નું રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં પણ રેઝિસ્ટ થઇ રહ્યો ચે. ટોપ એન્ડ ઓફ રેન્જમાં તેણે દોજી કેન્ડલ રચી છે. આરએસઆઇ હાયર બેન્ડ નજીક છે. મોટાભાગના ટેકનિકલ ઇન્ડિકેટર્સ એવો સંકેત આપે છે કે, નિફ્ટી 19300 પોઇન્ટ નીચે જાય તો શાર્પ સેલ ઓફ્ફ…

Read More

બ્રોકર્સ ચોઇસઃ રિલાયન્સ, એચડીએફસી બેન્ક, કેનરા બેન્ક, જસ્ટ ડાયલ ખરીદો

અમદાવાદ, 12 જુલાઇ રિલાયન્સ/ MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 3210(પોઝિટિવ) UBS/ જસ્ટ ડાયલ: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1050 (પોઝિટિવ) HDFC બેંક/ JP મોર્ગન: બેંક પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 2000(પોઝિટિવ) ભારતીય બેંક પર રોકાણ કરો: બેંક પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ….

Read More