NSDLએ મેગા IPO માટે DRHP ફાઇલ કર્યું; IDBI બેન્ક, NSE, SBI હોલ્ડિંગ હળવું કરશે

અમદાવાદ, 9 જુલાઇઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), એક સેબી-રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા (MII) ભારતમાં નાણાકીય અને સિક્યોરિટી બજારોમાં ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે, તેણે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)માં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો છે. IPOમાં 57,260,001 સુધીના શેરના વેચાણ માટેની શુદ્ધ ઓફર હશે. IDBI બેંક દ્વારા ઈક્વિટી…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો રૂ. 500 કરોડનો IPO 12 જુલાઈએ ખુલશે

અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે અને 14 જુલાઈએ બંધ થશે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેની બેંકના ટાયર I મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે. માર્ચ 2023…

Read More

MCX WEEKLY REVIEW: બુલડેક્સ વાયદામાં 92 પોઈન્ટની વૃદ્ધિ

મુંબઈ, 9 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 30 જૂન થી 6 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 54,88,413 સોદાઓમાં કુલ રૂ.4,30,970.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.87,010.77 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.343807 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 7,58,579 સોદાઓમાં રૂ.50,607.45 કરોડનાં કામકાજ…

Read More

GCCI ખાતે ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનરની મુલાકાત

અમદાવાદ, 9 જુલાઇઃ GCCI એ ભારતના બોત્સ્વાના ખાતેના હાઈ કમિશનર ભરતકુમાર કુથાટી સાથે બિઝનેસ મીટિંગ કરી હતી. GCCI ના પ્રમુખ પથિક પટવારીએ ભરતકુમાર કુઠાટીનું GCCI માં સ્વાગત કર્યું. GCCI ના માનદ મંત્રી અનિલ જૈને H.E.ભરતકુમાર કુઠાટીને GCCI ની પ્રવૃત્તિઓ અને તેના મિશનનો પરિચય કરાવ્યો હતો. H.Eભરત કુમાર કુથાટીએ બોત્સ્વાનામાં GCCI સભ્યો માટે વેપારની તકો વધારવા…

Read More

RIL: રિલાયન્સ રિટેલ શેર કેપિટલ ઘટાડશે, શેરહોલ્ડર્સને શેરદીઠ રૂ. 1,362 ચૂકવશે

નવી દિલ્હી, 9 જુલાઇઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના બોર્ડે તેની પેટા કંપની રિલાયન્સ રિટેલની ઇક્વિટી શેર મૂડીને તેના પ્રમોટર અને હોલ્ડિંગ કંપની સિવાયના શેરધારકોની સંખ્યા ઘટાડવાની દરખાસ્તને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેના પ્રમોટર અને હોલ્ડિંગ કંપની, એટલે કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સિવાયના શેરધારકોની સંખ્યા ઘટાડવા ઇક્વિટી શેર મૂડી…

Read More

MCX: સોનું વાયદો રૂ.136 સુધર્યો, ચાંદી વાયદો રૂ.9 ઢીલો

 અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 7 જુલાઇ -23) ચાંદી ચોરસા 70000- 71000 ચાંદી રૂપું 69800- 70800 સિક્કા જૂના 700- 900 999 સોનું 60100- 60500 995 સોનું 59900- 60300 હોલમાર્ક 59290 મુંબઈ, 7 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 37,462 સોદાઓમાં રૂ.2,802.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું…

Read More

પેન્ટાગોન રબરનો SME IPO 85% પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 7 જુલાઇઃ પેન્ટાગોન રબરનો એસએમઇ આઇપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના SME પ્લેટફોર્મ પર રૂ. 70ની ઇશ્યૂ પ્રાઇસ સામે 85 ટકાના પ્રિમિયમ સાથે રૂ. 130ના મથાળે લિસ્ટેડ થયો હતો. અને છેલ્લે 76.43% વધીને રૂ. 123.50ની સપાટીએ બંધ રહ્યો હતો.  રૂ. 16.17 કરોડનો પબ્લિક ઇશ્યૂ 106 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં 23.10 લાખ શેરની ઓફરની સામે…

Read More