IPO Market: આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે 3 ઇશ્યૂ Rs. 1538 કરોડ એકત્ર કરશે
SME પ્લેટફોર્મ પર 5 IPOની રૂ. 123 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત DAY1:ઈડિયાફોર્જ અને SME પેન્ટાગોન IPO ફૂલ્લી સબ્સ્ક્રાઈબ્ડ અમદાવાદ, 26 જૂન 2023: પ્રાઈમરી માર્કેટમાં સુધારાના સળવળાટ સાથે મેઈન બોર્ડ ખાતે આઇપીઓની એન્ટ્રી નોંધાઇ છે. આ સપ્તાહે ત્રણ કંપનીઓ રૂ. 1538 આઇપીઓ સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. જેમાં આઈડિયાફોર્જનો રૂ. 567 કરોડ, સાયન્ટ ડીએલએમનો રૂ….
