MCX: સોનામાં રૂ.305 અને ચાંદીમાં રૂ.1,156નો ઉછાળો

 અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 26 જૂન-23) ચાંદી ચોરસા 69500- 70500 ચાંદી રૂપું 69300- 70300 સિક્કા જૂના 700- 900 999 સોનું 60400- 60700 995 સોનું 60200- 60500 હોલમાર્ક 59485 મુંબઈ, 26 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,46,814 સોદાઓમાં કુલ રૂ.27,207.67 કરોડનું ટર્નઓવર નોંધાયું…

Read More

સેન્સેક્સ 9 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 26 પોઇન્ટ સુધરી 18691 પોઇન્ટ બંધ

સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 283 પોઇન્ટની સાંકડી વોલેટિલિટી અને વોલ્યૂમ્સમાં ઘટાડો અમદાવાદ, 26 જૂનઃ બીએસઈ સેન્સેક્સ 9 પોઈન્ટ્સ ઘટીને જ્યારે નિફ્ટી 18650ની ઉપર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન BSE સેન્સેક્સ 63,136.09 અને 62,853.67 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 9.37 પોઈન્ટ્સ ઘટીને 62970.00 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,722.05 અને 18,646.70 પોઈન્ટ્સની સપાટી…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી IT ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 26 જૂન: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નવી ફંડ ઓફર – નિફ્ટી IT TRIને ટ્રેક કરતું ઓપન-એન્ડેડ ઈન્ડેક્સ ફંડ, એક્સિસ નિફ્ટી IT ઈન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એક્સિસ નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ફંડ નિફ્ટી આઇટી ટ્રાઇને ટ્રેક કરશે અને ટ્રેકિંગ ભૂલોને આધીન, નિફ્ટી આઇટી ટીઆરઆઈના કુલ વળતરને અનુરૂપ ખર્ચ પહેલાં વળતર આપવાનું લક્ષ્ય રાખશે. લઘુત્તમ…

Read More

IPO Market: આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે 3 ઇશ્યૂ Rs. 1538 કરોડ એકત્ર કરશે

SME પ્લેટફોર્મ પર 5 IPOની રૂ. 123 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત DAY1:ઈડિયાફોર્જ અને SME પેન્ટાગોન IPO ફૂલ્લી સબ્સ્ક્રાઈબ્ડ અમદાવાદ, 26 જૂન 2023: પ્રાઈમરી માર્કેટમાં સુધારાના સળવળાટ સાથે મેઈન બોર્ડ ખાતે આઇપીઓની એન્ટ્રી નોંધાઇ છે.  આ સપ્તાહે ત્રણ કંપનીઓ રૂ. 1538 આઇપીઓ સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશી રહી છે. જેમાં આઈડિયાફોર્જનો રૂ. 567 કરોડ, સાયન્ટ ડીએલએમનો રૂ….

Read More

રશિયાની રાજકીય સ્થિતિ લથડતા ક્રૂડના પુરવઠાને અસર થવાની આશંકાએ તેજી

મુંબઇ, 26 જૂનઃ વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક રશિયામાં રાજકીય અસ્થિરતાની અસર ક્રૂડ તેલના ભાવ પર જોવા મળી હતી. ગયા સપ્તાહના અંતમાં રશિયામાં ગૃહયુદ્ધની સંભાવના જોવા મળી હતી, પરંતુ તે નિષ્ફળ રહી છે. આથી એશિયન બજારોમાં ક્રૂડ તેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી હતી. રવિવારે 2300 GMT સુધી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ વાયદો 95 સેન્ટ્સ…

Read More

સોના અને ચાંદીના લેટેસ્ટ અને પરફેક્ટ ભાવ કેવી રીતે જાણશો?

મુંબઇ, 26 જૂનઃ વૈશ્વિક બુલિયન માર્કેટમાં તેજીને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાની કિંમત 128 રૂપિયાનો વધારો નોંધાયો છે. વાયદા બજારમાં 10 ગ્રામના ભાવ રૂ.58435ના પર ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર એક કિલોગ્રામ ચાંદીના ભાવ લગભગ રૂ.850 વધીને રૂ.68924 પર ટ્રેડ થઇ રહ્યો…

Read More

ઇન્ટ્રા-ડે પિક્સઃ એશિયન પેઇન્ટસ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ડાબર, GPPL

અમદાવાદ, 26 જૂનઃ શુક્રવારે નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કર્યી બાદ 18700 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ્સ તોડી છે. સોમવારે શરૂઆત 40 પોઇન્ટના સુધારા આસપાસ થયેલી છે. તે જોતાં માર્કેટમાં બાઉન્સબેકની શક્યતા જણાય છે. છતાં ઇન્ટ્રાડે ટ્રેડર્સ 18800નું રેઝિસ્ટન્સ ક્રોસ થાય ત્યાં સુધી તેજી માટે રાહ જોઇ શકે છે. પરંતુ જો નિફ્ટી ઇન્ટ્રા-ડે 18600ની સપાટી પણ ગુમાવે તો…

Read More

બુલિયનઃ સોનાને રૂ. 58,080-57,880 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ રૂ. 58,510, 58,650

અમદાવાદ, 26 જૂન ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી સતત બીજા સપ્તાહમાં ઘટાડો થયો હતો. અમે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવ અસ્થિર રહેવાની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ રશિયામાં તાજા તણાવ ભાવને ટેકો આપી શકે છે. સોનાને $1912-1900 પર સપોર્ટ છે જ્યારે રેઝિસ્ટન્સ $1935-1944 પર છે. ચાંદીને $22.45-22.30 પર સપોર્ટ…

Read More