રિલાયન્સ કન્ઝ્યુમર અને જનરલ મિલ્સ વચ્ચે એલન્સ બ્યુગલ રજૂ કરવા સહયોગ

મુંબઈ, 26 મે: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે (RCPL) ભારતમાં એલન બ્યુગલ્સ ભારતીય બજારમાં રજૂ કરીને પશ્ચિમી નાસ્તાની શ્રેણીના બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. આ બ્રાન્ડ જનરલ મિલ્સની માલિકીની છે અને તે યુકે, યુએસ અને મધ્ય પૂર્વ સહિતના મુખ્ય વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ છે. એલન્સ બ્યુગલ્સ…

Read More

NSEના MD-CEO આશિષકુમાર ચૌહાણને ગ્લોબલ કસ્ટોડિયન દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

મુંબઇ , 26 મેઃ ગ્લોબલ કસ્ટોડિયન, જે સિક્યોરિટીઝ સેવાઓને આવરી લેતું અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રકાશન છે, તેણે આશિષકુમાર ચૌહાણ, MD અને CEO, NSEને સિંગાપોરમાં ‘લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – લીડર્સ ઇન કસ્ટડી એવોર્ડ્સ ફોર એશિયા પેસિફિક’થી નવાજ્યા છે. ચૌહાણ એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર તરીકે, ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં ઉત્કૃષ્ટ યોગદાન સાથે, બીએસઇ તેમજ એનએસઇ બંને ભારતીય સ્ટોક એક્સચેન્જોના…

Read More

બેંક ઓફ ઈન્ડિયાએ એક વર્ષ માટે FD રેટ વધાર્યો, સુપર સિનિયર સિટિઝન્સ માટે 7.65% વ્યાજ

મુંબઈ, 26 મે: બેંક ઓફ ઈન્ડિયાએ રિટેલ ગ્રાહકો (રૂ. 2 કરોડથી ઓછીની થાપણો માટે) માટે  26મી મે, 2023ની અસરથી એક વર્ષ માટે વ્યાજ દર વધારીને 7% કર્યા છે. આ રિવિઝન બાદ બેંક 7 દિવસથી 10 વર્ષની રેન્જમાં પાકતી થાપણો માટે સામાન્ય ગ્રાહકો માટે 3% થી 7.00% ની રેન્જમાં વ્યાજ દર ઓફર કરે છે. તે વરિષ્ઠ…

Read More

CGWA દ્વારા Piezometer ઇન્સ્ટોલેશન કરવા અંગે ઉદ્યોગ ક્લસ્ટર્સમાં કાર્યરત ઉદ્યોગોને મુક્તિ અપાઇ

અમદાવાદ, 26 મેઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળ ની સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ને રજૂઆત કરી હતી કે જે તે વિસ્તારમાં ક્લસ્ટરમાં કાર્યરત ઉદ્યોગોને પીઝોમીટર (Piezometer)ના ઇન્સ્ટોલેશન કરવા અંગે મુક્તિ આપવામાં આવે. GCCI ના આ અંગેના સતત પ્રયત્નોના પરિણામે, CGWA ની જાહેર સૂચના નંબર 05/2023 તારીખ 8મી મે, 2023 દ્વારા તેઓના તારીખ 29મી માર્ચ, 2023…

Read More

market lens at a Glance

STOCK IN FOCUS Havells (CMP 1,278) Considering the stable commodity prices, backward integration tailwinds, improvement in market share and portfolio premiumisation, we have our BUY rating on the stock with a Target Price of Rs1,440. Intraday Picks HCLTECH (PREVIOUS CLOSE: RS1,116) BUYFor today’s trade, long position can be initiated in the range of Rs1,116-1,110 for…

Read More

ફંડ હાઉસ ભલામણઃ એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદો

અમદાવાદ, 26 મેઃ વિવિધ ફંડ હાઉસ, બ્રોકરેજ હાઉસ દ્વારા શોર્ટ, મિડિયમ તેમજ લોંગ ટર્મ માટે શેર્સ ખરીદવા માટે ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ભલામણ કરવામાં આવી છે. જેમાં  એલઆઇસી, ફોનિક્સ મિલ્સ, ક્યુમિન્સ, ગુજરાત ગેસ ખરીદવા અને ઇમામી, ટીટીકે પ્રેસ્ટીજમાં હોલ્ડ કે પ્રોફીટ બુકિંગ માટેની ભલામણ કરાઇ છે. CLSA on Phoenix Mills: Maintain Buy on Company, target…

Read More

ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે ધ્યાનમાં રાખોઃ IDFC ફર્સ્ટ બેન્ક અને અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી ગ્રીન

અમદાવાદ, 26 મેઃ ગુરુવારે હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ સાધારણ સુધારો નોંધાવ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ થી સ્ટેબલ રહેવા સાથે શુક્રવારે આઇડીએફસી ફર્સ્ટ બેન્ક, અદાણી એન્ટરપ્રાઇસિસ અને અદાણી ગ્રીનના શેર્સ ઇન્ટ્રાડે ટ્રેડ માટે સ્ટોક્સબોક્સ દ્વારા ભલામણ કરાયા છે. નિફ્ટી માટે 18101- 18152- 18236 મહત્વની ટેકાની સપાટીઓ રહેવા સામે રેઝિસ્ટન્સ સપાટીઓ 18343- 18372- 18508 ધ્યાનમાં રાખવાની સલાહ…

Read More

પરીણામ, ન્યૂઝ અને ઇવેન્ટના આધારે જાણો સ્ટોક સ્પેસિફિક સમાચારો

બેક્ટર ફુડ પરીણામના પગલે 2.73 ટકા વધ્યો, AIA ઓન્જિ.નો શેર સાધારણ ઘટ્યો અમદાવાદ, 26 મેઃ મિસિસ બેક્ટર ફુડ્સનો નફો અઢી ગણોવ વધ્યો છે. પરીણામના પગલે કંપનીનો શેર ગુરુવારે 2.73 ટકા સુધરી રૂ. 660ની સપાટીએ બંધ રહ્યો હતો. 19 મે ના રોજ શેર રૂ. 668ની 52 વીકની ટોચે હતો. જે ક્રોસ થતાં શેરમાં 10-12 ટકા વૃદ્ધિની…

Read More