Year: 2023
MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.263, ચાંદી રૂ.1901 નરમ
મુંબઈ, 27 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 19 થી 25 મે સુધીના સપ્તાહ દરમિયાન 50,28,970 સોદાઓમાં કુલ રૂ.4,00,324.91 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,18,431.9 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.281569.31 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,69,543 સોદાઓમાં…
પ્રેસમેન એડવર્ટાઈઝિંગના સાઈનપોસ્ટ ઈન્ડિયા સાથે મર્જરને શેરધારકોની મંજૂરી
કોલકાતા, 26 મે: પ્રેસમેન એડવર્ટાઈઝિંગ લિમિટેડ (પ્રેસમેન)એ ભારતની સૌથી મોટી ડીઓઓએચ (DOOH) એજન્સીઓમાંની એક, સાઈનપોસ્ટ ઈન્ડિયા લિમિટેડ (સાઇનપોસ્ટ) સાથે મર્જરની સ્કીમ ઓપ એરેન્જમેન્ટ માટે શૅરધારકોની મંજૂરી મેળવી છે. ભારતની સૌથી જૂની સ્વતંત્ર જાહેરાત એજન્સીઓમાંની એક અને મુખ્ય સ્ટોક એક્સચેન્જો પર સૂચિબદ્ધ આઈએનએસ માન્યતા પ્રાપ્ત એકમાત્ર એજન્સી પ્રેસમેન અને સાઈનપોસ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ 24 જૂન…
MCX પર કોટન-ખાંડી વાયદામાં રૂ.260નો સુધારો
મુંબઈ, 26 મેઃ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,890 સોદાઓમાં કુલ રૂ.19,220.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,329.91 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10872.3 કરોડનો હતો. બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 65,303 સોદાઓમાં રૂ.5,604.09 કરોડનાં કામકાજ…
નિફ્ટી ઉછળી 18500 પોઇન્ટની નજીક, સેન્સેક્સ 629 સુધર્યો
અમદાવાદ, 26 મેઃ BSE સેન્સેક્સ 62,529.83 અને 61,911.61 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 629.07 પોઈન્ટ્સ ઉછળીને 62501.69 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 18,508.55 અને 18,333.15 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 178.20 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18499.35 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈમાં પાવર શેરોને બાદ કરતા સાર્વત્રિક લેવાલી જોવા મળી…
અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતમાં 130 મેગાવોટના વિન્ડ પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો
પવન ઉર્જા પેદા કરવાની ક્ષમતાએ 1 ગીગાવોટના આંકને વટાવ્યો અમદાવાદ, ૨૬ મે: અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના કચ્છ જિલ્લામાં 130 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટનો કાર્યારંભ કર્યો છે. આ પ્લાન્ટ માટે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડીઆ સાથે કીલોવોટ હોર્સ પાવર દીઠ રુ.2.83 પૈસાના દરથી પચ્ચીસ વર્ષ માટે વીજ ખરીદ કરાર કરેલા છે. આ સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.વિન્ડ…
સેન્સેક્સ અને બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે સાપ્તાહિક સમાપ્તિ પર રૂ. 17,345 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું
મુંબઈ, 26 મે: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ, જે તાજેતરમાં ફરીથી લોંચ કરવામાં આવ્યા હતા, તેમણે બીએસઈ ખાતે આજે તેમની બીજી સાપ્તાહિક સમાપ્તિ દરમિયાન રૂ. 17,345 કરોડ (રૂ. 17,316 કરોડ ઓપ્શન્સમાં અને રૂ. 29 કરોડ ફ્યુચર્સમાં) નું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું. બીએસઈ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ્સ માટે ટર્નઓવર અને ઓપન ઈન્ટરેસ્ટ બંનેમાં…
UTI મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
મુંબઇ, 26 મેઃ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (UTI) નિફ્ટી50 ઈક્વલ વેઈટ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ ‘યુટીઆઈ નિફ્ટી50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ’ લોન્ચ કરી છે. નવી ફંડ ઓફર 22 મે, 2023થી ખુલ્લી છે અને 5 જૂન, 2023ના રોજ બંધ થાય છે. આ સ્કીમ 09 જૂન, 2023 થી ચાલુ ધોરણે સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટે…
