NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૯ માર્ચ: હાજર બજારોમાં લેવાલીનાં અભાવે કૄષિ પેદાશોનાં ભાવોમાં એકંદરે નરમાઇ હતી. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૬૭.૩૦ ખુલી સાંજે ૭૫૨૭.૧૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઉપર ખુલ્યા બાદ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા….
