UTI મ્યુચ્યુઅલ ફંડે UTI લોંગ ડ્યુરેશન ફંડ પ્રસ્તુત કર્યું

UTI મ્યુચ્યુઅલ ફંડ (યુટીઆઇ)એ UTI લોંગ ડ્યુરેશન ફંડ પ્રસ્તુત કર્યું છે. આ ફંડ ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ છે, જે ડેટ અને મની માર્કેટ માધ્યમોમાં પોર્ટફોલિયો મેકોલે ડ્યુરેશનની જેમ રોકાણ કરે છે, જેનો ગાળો 7 વર્ષથી વધારે છે. આ સ્કીમ વ્યાજના દરનું પ્રમાણમાં ઊંચું જોખમ અને ધિરાણનું પ્રમાણમાં ઓછું જોખમ ધરાવશે. એનએફઓ 6 માર્ચ, 2023ના રોજ ખુલ્યો…

Read More

એસુસએ તેનો 200મો માઇલસ્ટોન સ્ટોર શરૂ કર્યો

અમદાવાદ, 8 માર્ચ: તાઇવાનની ટેક જાયન્ટ, એસુસ ઇન્ડિયા એ નવી દિલ્હીમાં 200મો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી છે. એસુસ ઇન્ડિયાના સિસ્ટમ બિઝનેસ ગ્રૂપના કન્ઝ્યુમર એન્ડ ગેમિંગ પીસીના બિઝનેસ હેડ, આર્નોલ્ડ શુ એ જણાવ્યું કે, અમે ભારતભરમાં અમારા વિસ્તરણ અને વૃદ્ધિની યોજનાઓ ચાલુ રાખીએ છીએ. આ વર્ષે, અમારું લક્ષ્ય દર ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછા 20 સ્ટોર્સ…

Read More

Adani ગ્રુપે રોડ શો પહેલા Rs. 7374 કરોડનું પ્રિપેમેન્ટ કર્યું

નવી દિલ્હી, 8 માર્ચછ વિવાદો વચ્ચે અદાણી જૂથે વિવિધ આંતરરાષ્ટ્રીય બેન્કો અને ભારતીય નાણાકીય સંસ્થાઓને રૂ. 7,374 કરોડ ($901.6 મિલિયન) શેર-બેક્ડ ધિરાણની પૂર્વ ચુકવણી કરી છે. અદાણી ગ્રૂપે આ પગલું ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરના આધારે લેવામાં આવેલી કુલ લોનને ઘટાડવાના ભાગરૂપે લીધું છે. અદાણી જૂથ રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે વધુને વધુ રોડ શો યોજવાની તૈયારી…

Read More

Stocks in News at a Glance (8-3-23)

Ajanta Pharma: Company to consider a proposal for buyback on March 10. (Positive) PVR: Company opens 11 screen multiplex in Phoenix Marketcity, Chennai (Positive) Wipro: Company open its Americas headquarters in East Brunswick, New Jersey (Positive) Coffee Day: SAT grants stay on #imposition of Rs 26 crore penalty by Securities and Exchange Board of India…

Read More

સ્ટર્લાઇટ પાવરે ગુજરાતમાં ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ શરૂ કર્યો

નવી દિલ્હી, 7 માર્ચ: પાવર ટ્રાન્સમિશન કંપની સ્ટર્લાઇટ પાવરે લકડિયા-વડોદરા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ લિમિટેડ (એલવીટીપીએલ)ને સફળતાપૂર્વક શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભૂજ અને કચ્છના રિન્યૂએબલ સમૃદ્ધ વિસ્તારોમાંથી 5000 મેગાવોટથી વધારે વીજળીનો પુરવઠો રાષ્ટ્રીય ગ્રીડને પ્રદાન કરવાનો છે. રૂ. 2,024 કરોડના રોકાણ સાથે નિર્મિત આ આંતર-રાજ્ય ટ્રાન્સમિશન જોડાણ 335 કિલોમીટરની લંબાઈ ધરાવતી 765 કિલોવોટ…

Read More

5 વર્ષમાં સક્રિય મહિલા લોનધારકોમાં 15%ના દરે વૃદ્ધિ

મુંબઇ, 7 માર્ચ: 8 માર્ચનાં રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂર્વે દર વર્ષે ટ્રાન્સ યુનિયન સિબિલે મહિલા ઋણધારકોમાં વાર્ષિક રિટેલ ક્રેડિટનાં પ્રવાહો અંગે પ્રસિદ્ધ કરેલો અહેવાલ દર્શાવે છે કે ભારતનાં ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણ ઉપાડમાં ઝડપી વધારો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહિલા ઋણધારકોની સંખ્યા વાર્ષિક ચક્રવૃધ્ધિ (CAGR) 15 ટકાનાં દરે વધી છે,…

Read More