પડકારો અને સપ્લાય ચેઇન વિક્ષેપો છતાં 80%થી વધુ બિઝનેસ લીડર્સ વૈશ્વિકીકરણ, વેપારમાં વિશ્વાસ રાખે છે

86% વૈશ્વિક ગ્લોબલ લીડર્સ સંમત છે કે વૈશ્વિક વેપારની ટકાઉ વિકાસ પર સકારાત્મક અસર પડી છે લગભગ તમામ (95%) બિઝનેસ લીડર્સ મુક્તપણે આગળ વધવા માટે સક્ષમ થવા માટે મૂડીની જરૂરિયાત પર સહમત છે 70% બિઝનેસલીડર્સ માને છે ગ્લોબલ ગવર્નન્સ મિકેનિઝમ પર્યાવરણીય મુદ્દા માટે અસરકારક છે વિકાસશીલ બજારોમાં વૃદ્ધિ અને સ્થિરતાના લક્ષ્યોને સંતુલિત કરવાની જરૂર છે….

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TECHNICAL TRENDS: NYMEX WTI ડિસેમ્બર માટે રેન્જ $74.90 થી $76.85

અમદાવાદ, 10 નવેમ્બરઃ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ ગુરુવારે ઊંચો બંધ રહ્યો હતો, જે ચાર મહિનાની નજીકની નીચી સપાટીથી ફરી રહ્યો હતો. જો કે, મધ્ય પૂર્વમાં સંભવિત પુરવઠામાં વિક્ષેપ અને યુએસ અને ચીનમાં માંગની અનિશ્ચિતતાઓ અંગેની ચિંતાઓને હળવી કરવાની વચ્ચે ઊંધો ઘટાડો થયો હતો. ઇન્ટ્રા-ડે પરિપ્રેક્ષ્યમાં, એશિયન ટ્રેડિંગમાં શુક્રવારે સવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ…

Read More

અદાણીપોર્ટસ: EBITDA 49% ઉછાળો, આવક 26% વધી

અમદાવાદ, 10 નવેમ્બર: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.એ તા.૩૦સપ્ટેમ્બર૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળાના પરિણામો   જાહેર કર્યાછે. APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમય દરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને આત્યાર સુધીની સૌથી વધુ રુ….

Read More

Fund Houses Recommendations:  Page Ind, ZEE Ent, Power Grid, Ramco Cem

અમદાવાદ, 10 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, માર્કેટ નિષ્ણાતો દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ અને કંપનીઓ દ્વારા જારી કરાયેલા ન્યૂઝ આધારીત સ્ટોક સ્પેસિફિક ખરીદી વેચાણ માટે ભલામણ કરાઇ છે. તે પૈકી Page Ind, ZEE Ent, Power Grid, Ramco Cem ખરીદીની ભલામણમાં મુખ્ય જણાય છે. રોકાણકારોએ યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતના માર્ગદર્શન અનુસાર ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે નિર્ણય લેવાની સલાહ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19361- 19327, રેઝિસ્ટન્સઃ 19447- 19498, ઇન્ટ્રા-ડે વોચઃ ઇન્ડસઇન્ડબેન્ક

અમદાવાદ, 10 નવેમ્બરઃ DIWALI FESTIVALS, VACATION MOOD, જિયો પોલિટિકલ ક્રાઇસિસ સહિત વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ એચએનઆઇ વર્ગની સેકેન્ડરી માર્કેટમાં પાંખી હાજરીના કારણે શેરબજારોમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ નીચાં રહ્યા છે. જેના કારણે નિફ્ટી સતત 100 દિવસની તેની એવરેજને વારંવાર ક્રોસ કરીને પાછો ફરી રહ્યો છે. જ્યાં સુધી 19500 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરશે…

Read More

Stocks in News: Infosys, Tata Motors: આજે ESAF Small Finance Bankનો IPO લિસ્ટેડ થશે

Listing of ESAF Small Finance Bank Symbol: ESAFSFB Series: Equity “B Group” BSE Code: 544020 ISIN: INE818W01011 Face Value: Rs 10/- Issued Price: Rs 60/- per share અમદાવાદ, 10 નવેમ્બરઃ ઇન્ફોસિસ કંપનીએ અમેરિકન કંપની Better Home & Finance સાથે સહયોગ સાધ્યો છે. તેનાથી કંપનીને ફાયદો થવાની ધારણા છે. ટાટા મોટર્સ અને તેની બ્રિટિશ કંપની Jaguar…

Read More

Q2FY24 EARNING CALENDAR: કોલ ઇન્ડિયા, આયશર મોટર્સ, HAL, IPCALAB, M&M, LICI, ONGC, TATACHEMના આજે પરીણામ

અમદાવાદ, 10 નવેમ્બરઃ નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે આજે કોલ ઇન્ડિયા, આયશર મોટર્સ, HAL, IPCALAB, M&M, LICI, ONGC, TATACHEM સહિત સંખ્યાબંધ કંપનીઓ પરીણામ જાહેર કરવા જઇ રહી છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ, બજાર નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયેલા અંદાજો અત્રે રોકાણકારોના અભ્યાસ અર્થે રજૂ કરાયા છે. આયશર, ટાટા કેમિકલ્સ, ઇપ્કા લેબોરેટરીઝ હિન્દાલકોના પરીણામો પ્રોત્સાહક રહેવાની…

Read More