માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19409- 19374, રેઝિસ્ટન્સ 19471-19499, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, HINDALCO

અમદાવાદઃ બુધવારે નિફ્ટીએ દોજી કેન્ડલમાં બંધ આવા સાથે 100 દિવસીય એવરેજની આસપાસ બંધ આપ્યું છે. હાલના લેવલ્સથી નિફ્ટી અને બેન્ક નિફ્ટી નવા બનાવોની રાહ જોવા સાથે ઉપર કે નીચે જવા માટેની તૈયારી કરી રહ્યા હોય તેવો માહોલ, સાંકડી વધઘટ, સાંકડી વોલેટિલિટીનો ઘાટ સર્જાયો છે. ઉપરમાં નિફ્ટી માટે 19500નું ક્રોસઓવર જોવા મળે તો 19800 સુધીના સુધારાને…

Read More

હેસ્ટર બાયોસાયન્સિસનો H1 નફો 6% વધી રૂ.11 કરોડ

અમદાવાદ, 11 નવેમ્બર: એનિમલ હેલ્થ કંપની હેસ્ટર બાયોસાયન્સ લિમિટેડે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 10.75 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે નાણાંકીય વર્ષ 2023ના પહેલા અર્ધવાર્ષિક ગાળાના રૂ. 10.16 કરોડના ચોખ્ખા નફાની સામે 6% વૃદ્ધિ છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 158.31 કરોડની…

Read More

GHCL: બીજા ત્રિમાસિકગાળામાં PAT 51% ઘટ્યો

નવી દિલ્હી, 11 નવેમ્બર: GHCLએ વર્ષ 2023-2024ના બીજા ત્રિમાસિકગાળા/પ્રથમ અર્ધ-વાર્ષિક સમયગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા હતા. સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખી આવક રૂ. 817 કરોડ રહી હતી, જે ગત વર્ષના આ જ ત્રિમાસિકગાળામાં રૂ. 1183 કરોડ હતી અને નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂ. 1029 કરોડ હતી. ઇબીઆઇડીટીએ રૂ. 224 કરોડ થઈ ગઈ હતી, જે નાણાકીય વર્ષ…

Read More

US ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોર્પો. અદાણીના સંયુક્ત સાહસ કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલને 553 મિલિયન ડોલરનું ધિરાણ આપશે

અમદાવાદ, 11 નવેમ્બર: યુ.એસ. ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ  ફાયનાન્સ કોર્પોરેશન (DFC) પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ., શ્રીલંકાના અગ્રણી સાહસ જ્હોન કીલ્લ્સ હોલ્ડિંગ (JKH) અને શ્રીલંકા પોર્ટ ઓથોરીટીના બનેલા કોન્સોર્ટીઅમને યુએસડી 553 મિલિયનનું ધિરાણ આપશે. અમેરીકી સરકારની વિકાસ ધિરાણ સંસ્થા DFC  સૌથી વધુ ગંભીર પડકારોનો સામનો કરી રહેલા વિકસી રહેલા વિશ્વને નાણાકીય ઉકેલો માટે…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.840નો ઘટાડો

મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,430.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.92ના ભાવઘટાડા સાથે રૂ.60,255ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.305 ઘટી રૂ.70,329ના ભાવ બોલાઈ રહ્યા હતા. આ સામે ક્રૂડ તેલનો…

Read More

સોના માટે ઉજ્જવળ દિવાળી…!!!: રૂ. 61000/64000ની રેન્જ જળવાઇ રહે તેવી શક્યતા

અમદાવાદ, 11 નવેમ્બરઃ કેન્દ્રીય બેંકની નીતિઓ, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાઓ, હાર્ડ અને સૉફ્ટ લેન્ડિંગ વચ્ચેની ચર્ચા, જોખમી અસ્કયામતોમાં વધુ ખરીદારીનો રસ અને ડૉલર ઇન્ડેક્સ અને નફામાં અસ્થિરતા જેવા કેટલાક મોટા પાયાના ફેરફારોના પરિણામે આ વર્ષે સોના અને ચાંદીમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ઉપરોક્તમાંથી, ભૌગોલિક રાજનીતિ અને કેન્દ્રીય  બેંકની નીતિની સ્થિતિ કેન્દ્ર સ્થાને રહ્યા છે. અત્યાર સુધીની…

Read More

ઓઇલ ઇન્ડિયાનો ચોખ્ખો નફો Q2માં 70% ઘટીને રૂ. 640 કરોડ થયો, શેરદીઠ રૂ. 3.50 ડિવિડન્ડ

અમદાવાદ, 8 નવેમ્બરઃ ઓઈલ ઈન્ડિયા લિમિટેડ (OIL India Ltd.)એ નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 640 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 70 ટકા ઘટ્યો છે. સરકારી તેલ ઉત્પાદક કંપનીએ ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,116 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક રૂ. 8,816 કરોડ થઈ હતી, જે ગયા…

Read More

10માંથી 7 D2C વેપારીઓને તહેવારોના વેચાણમાં 2થી4 ગણી વૃદ્ધિની આશા

નવી દિલ્હી, 11 નવેમ્બર: તહેવારોની સિઝનની શરૂઆત સાથે, ઓનલાઈન પ્રોડક્ટ્સનું વેચાણ કરતા 10માંથી લગભગ 7 ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓ વેચાણમાં બેથી ચાર ગણી  જંગી વૃદ્ધિની અપેક્ષા રાખે છે, એમ ભારતના અગ્રણી ચેકઆઉટ નેટવર્ક સિમ્પલ દ્વારા સમગ્ર દેશમાં સેંકડો વેપારીઓના હાથ ધરવામાં આવેલા સર્વેમાં જણાયું છે. સર્વેક્ષણમાં કોણે કોણે લીધો ભાગ એપરલ્સ અને એથનિક વેરની ભારે ડિમાન્ડ…

Read More