માર્કેટ લેન્સઃ ફેડના વ્યાજનું ફેફરું મટી ગયું હવે તો બજાર ચાલશે કે નહિં… નિફ્ટી સપોર્ટ 18943- 18897, રેઝિસ્ટન્સ 19066- 19142, ઇન્ટ્રા-ડે પિક્સઃ LTTS, HDFC બેન્ક

અમદાવાદ, 2 નવેમ્બરઃ ફેડ રિઝર્વે વ્યાજના દરો યથાવત્ રાખવા સાથે માર્કેટમાંથી એક હાઉ હળવો થઇ ગયો છે કે, માર્કેટમાં મંદી આવશે. સેન્ટિમેન્ટ સૂલટાઇને સુધારા તરફી બનવું જોઇએ. વૈશ્વિક બજારોએ પણ આ વાત સ્વીકારી લીધી છે. આપણાં શેરબજારોમાં ચૂંટણી પૂર્વેની પ્રોફીટ બુકિંગ પ્રોસેસ પૂરી થવા આવી છે. તે જોતાં માર્કેટ્સમાં દિવાળી દરમિયાન તેજીના એટમબોમ્બ્સ ફુટશે કે…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ બર્જર પેઇન્ટ્સ, ચોલા ફાઇનાન્સ, ડાબર, ગુજરાત ગેસ, IRFC, કોટક બેન્ક, રેલીગેર, સુઝલોન, ટાટા મોટર્સ

અમદાવાદ, 2 નવેમ્બરઃ આજે જાહેર થનારા કંપની પરીણામોમાં બર્જર પેઇન્ટ્સ, ચોલા ફાઇનાન્સ, ડાબર, ગુજરાત ગેસ, આઇઆરએફસી, કોટક બેન્ક, રેલીગેર, સુઝલોન, ટાટા મોટર્સ વગેરેનો સમાવેશ થાય છે. નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ દ્વારા મહત્વના કંપની પરીણામો અંગે રજૂ કરાયેલા અનુમાન સાથેની યાદી આ સાથે રજૂ કરીએ છીએ. Q2FY24 EARNING CALENDAR 02.11.2023: ADANIENT, ADANIPOWER, APTUS, ASAHIINDIA, BERGERPAINTS, BOMDYEING,…

Read More

MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.146નો ઉછાળો

મુંબઈ, 1 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.40,582.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.62 સુધરી રૂ.61,002ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.278 ઘટી રૂ.71,391 બોલાયો હતો. ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.146ના ઉછાળા સાથે રૂ.6,928 બોલાઈ રહ્યો હતો….

Read More

 બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે બેંકિંગ-PSU ફંડ લોન્ચ કર્યું

મુંબઈ/પુણે, 25 ઓક્ટોબર: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની ચોથી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ રોકાણકારોને ફિક્સ્ડ ઇન્કમમાં રોકાણ કરવાની તક આપવા માંગે છે અને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં ઉચ્ચ સ્તરની ક્રેડિટ ગુણવત્તા હોય તેની ખાતરી કરે છે. નવી ફંડ ઓફર પ્રારંભિક સબ્સ્ક્રિપ્શન માટે 25…

Read More

Cello Worldનો આઈપીઓ અંતિમ દિવસે 41.69 ગણો ભરાયો, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટ્યા

આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એક નજરે કેટેગરી સબ્સ્ક્રિપ્શન (x) QIB 122.20 NII 25.65 Retail 3.21 Employee 2.74 Total 41.69 અમદાવાદ, 1 નવેમ્બરઃ દેશની પ્રખ્યાત કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની સેલો વર્લ્ડ લિ. (Cello World Limited)નો આઈપીઓ આજે અંતિમ દિવસે કુલ 41.69 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. સેલો વર્લ્ડના આઈપીઓ માટે સૌથી વધુ 122.20 ગણી એપ્લિકેશન ક્યુઆઈબીએ કરી છે….

Read More

ESAF Small Finance Bankનો IPO 3જી નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ.57-60

IPO ખૂલશે 3 નવેમ્બર IPO બંધ થશે 7 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ 57-60 લોટ 250 શેર્સ IPO સાઇઝ 77166667શેર્સ IPO સાઇઝ ₹463 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.5 લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.inrating 7/10 અમદાવાદ, 1 નવેમ્બરઃ ESAF Small Finance Bank શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 57-60ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 77,166,667 શેર્સના રૂ. 463 કરોડના IPO સાથે તા….

Read More

Blue Jet Healthcareનો IPO નજીવા પ્રિમિયમે લિસ્ટેડ થયા બાદ સર્વોચ્ચ સ્તરે બંધ

BLUE JET LISTING AT A GLANCE ઇશ્યૂ પ્રાઇસ 346 ખૂલ્યો 359.90 વધી 395.85 ઘટી 359.90 બંધ 395.85 અમદાવાદ, 1 નવેમ્બરઃ થાણે સ્થિત ફાર્માસ્યુટીક્લ અને હેલ્થકેર ઈન્ગ્રિડિયન્ટ્સ કંપની બ્લ્યૂ જેટ હેલ્થકેરનો આઈપીઓ આજે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 346 સામે 4.02 ટકા નજીવા પ્રીમિયમે રૂ. 359.90ના મથાળે લિસ્ટિંગ કરાવ્યા બાદ ટ્રેડિંગના અંતે 14.41 ટકા પ્રીમિયમે 359.85ના સર્વોચ્ચ સ્તરે…

Read More

Rupee: રૂપિયો ડોલર સામે ઘટી 83.33ના રેકોર્ડ તળિયે, જાણો આગામી રણનીતિ

 અમદાવાદ, 1 નવેમ્બરઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે ડોલરમાં તેજી તેમજ અમેરિકી બોન્ડ યીલ્ડ દાયકાઓની ટોચે પહોંચતાં રૂપિયો નબળો પડ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 9 પૈસા ઘટી 83.33ના રેકોર્ડ તળિયે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના હસ્તક્ષેપના કારણે રૂપિયામાં વધુ મોટુ નુકસાન થતા અટક્યું છે. ડોલર સામે અન્ય એશિયન…

Read More