AESL દ્વારા તમિલનાડુમાં 2500 MW ગ્રીન ઇવેક્યુએશન 400 kV સિસ્ટમનો કાર્યારંભ
અમદાવાદ, 27 ઓક્ટોબર: પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ કરુર ટ્રાન્સમિશન લિમિટેડ (KTL) પ્રોજેક્ટના સફળ કાર્યારંભની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં તમિલનાડુમાં 400/230 kV, 1000 MVA કરુર પૂલિંગ સ્ટેશન અને તેને સંલગ્ન 8.51 સર્કિટ કિલોમીટર (CKM) ટ્રાન્સમિશન લાઇનની સ્થાપનાનો સમાવેશ થાય છે. 1,000 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે આ પ્રોજેક્ટ કરુર/તિરુપુર વિન્ડ એનર્જી ઝોનમાં…
