MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.385 ઘટ્યો, સોનામાં સુધારો, ચાંદીમાં ઘટાડો

મુંબઇ, 28 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20થી 26 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 51,01,197 સોદાઓમાં કુલ રૂ.4,35,355.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,10,591.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.324558.78 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,47,966 સોદાઓમાં રૂ.72,487.33…

Read More

મુંબઇ શેરબજાર ખાતે 12 નવેમ્બરે સાંજે મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે

મુંબઇ, 28 ઓક્ટોબરઃ મુંબઇ શેરબજાર ખાતે દિવાળી લક્ષ્મી પૂજન નિમિત્તે તા. 12 નવેમ્બર, રવિવારે સાંજે 5.15થી 7.45 કલાક દરમિયાન મુહુર્ત ટ્રેડિંગ સેશન યોજાશે તેવું બીએસઇએ જણાવ્યું છે. ટ્રેડિંગ કાર્યક્રમ નીચે મુજબ રહેશે. TRADING SESSIONS FROM TO Log-in 05:15 pm 05:45 pm First  Block Deal Window 05:45 pm 06.00 pm Pre-Open     ·         Order Entry period*…

Read More

RILના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 20 કરોડની ખંડણી માગી

મુંબઈ, 28 ઓક્ટોબરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 27મી ઓક્ટોબરના રોજ ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ 20 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને…

Read More

ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર  સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર  આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…

Read More

ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારો પ્રમુખ ધ્રુવ પટેલ સેક્રેટરી નિયલ પટેલ ચેરમેન ચિત્રક શાહ અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા પ્રમુખ, સેક્રેટરી, ચેરમેન સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ અંગે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્ય સરકારે રાજ્યમાં ધંધા…

Read More

રિલાયન્સના Q2 વેચાણો સાધારણ વધ્યો, નફો 30 ટકા વધી રૂ.19878 કરોડ નોંધાયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સપ્ટેમ્બર-23ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક દરમિયાન કુલ આવકો 1.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 255996 કરોડ (રૂ. 252846 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 29.7 ટકા વધી રૂ. 19878 કરોડ (રૂ.15332 કરોડ નોંધાવ્યો છે. પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ…

Read More

Q2 Results: Reliance Jioનો ચોખ્ખો નફો વાર્ષિક 12% વધી રૂ. 5,058 કરોડ થયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ જિયોએ શુક્રવારે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,863 કરોડની સરખામણીમાં અર્થાત ત્રિમાસિક ધોરણે 4% વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ગતવર્ષે 4518 કરોડની તુલનાએ 12% વધ્યો છે. નફાનો આંકડો મીડિયા પોલના રૂ. 5,038 કરોડના અંદાજ કરતાં નજીવો વધારે…

Read More